CHAPTER 3

TYPES OF FIRE AND METHODS TO EXTINGUISH FIRE

આગ ના પ્રકાર અને તેને બુઝાવવા માટે ની પદ્ધતિઓ

 

1. Which factor is the cause for fire? આગ લાગવા માટે કયું પરિબળ જવાબદાર છે?

A) Nature પ્રકૃતિ

B) Oxygen ઓક્સિજન

C) Attitude બેદરકારી

D) Atmosphere વાતાવરણ

2. Fire can be prevented by... નીચેના માથી શેના દ્વારા આગ ને અટકાવી શકાય છે?

A) keeping the fuel near the fire ઇંધણને આગની નજીક રાખવું

B) pouring chemical liquid in the fire આગમાં રાસાયણિક પ્રવાહી રેડવું

C) increasing the temperature of the materials સામગ્રીનું તાપમાન વધારવું

D) eliminating anyone of the cause factors for the fire આગ લાગવાના પરિબળો માથી કોઈ એક ને દૂર કરવું

3. What is the meaning of extinguishing fire? આગને શમન કરવું એનો અર્થ શું છે?

A) Adding of the fuel to the existing fire લાગેલ આગમાં ઇંધણ ઉમેરવું

B) Pouring the chemical liquid in the fire અગ્નિમાં રાસાયણિક પ્રવાહી રેડવું

C) Increasing the temperature from the fire આગનું તાપમાન વધારવું

D) Removing any one of the cause factors for the fire આગ લાગવાના પરિબળો માથી કોઈ એક ને દૂર કરવું

4. What is starving of fire? સ્ટાર્વિંગ એટલે શું?

A) Adding the fuel element to the fire આગ માં ઇંધણનો ઉમેરો કરવો  

B) Removing the fuel element from the fire આગ માથી ઇંધણ ને દૂર રવું

C) Isolating the supply of oxygen from fire આગ માંથી ઓક્સિજન ના પુરવઠા ને અલગ કરવો

D) Lowering the temperature of fire by using water પાણીનો ઉપયોગ કરીને અગ્નિનું તાપમાન ઘટાડવું

5. Which is the cause for fire in electrical equipment? વિદ્યુત ઉપકરણોમાં આગ લાગવાનું કારણ નીચેના માથી કયું છે?

A) Less than the rated voltage રેટેડ વોલ્ટેજ કરતાં ઓછું

B) Damage in insulation of cables કેબલના ઇન્સ્યુલેશનમાં નુકસાન

C) Open in earth continuity conductor અર્થનું વાયર તૂટેલું હોવા થી

D) Open circuit in electrical installation ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેસન માં ખુલ્લા જોડાણો ના કારણે

6. Which one is the example for the class 'A' fire? નીચેના માથી class  'A' આગનું ઉદાહરણ કયું છે?

A) Fire on metals ધાતુ થી લાગેલ આગ

B) Fire on the paper કાગળ થી લાગેલ આગ

C) Fire on liquified gas લિક્વિફાઇડ ગેસ થી લાગેલ આગ

D) Fire on flammable liquids જ્વલનશીલ પ્રવાહી પર આગ

7. In which classification fire, the fire on the liquified gas will belong? કયા લિક્યુફાઇડ ગેસ પર લાગેલી આગ કયા વર્ગીકરણ માં આવે છે?

A) Class 'A fire

B) Class 'B' fire

C) Class 'C fire

D) Class D' fire

8. The fire on electrical equipment is the example for.. વિદ્યુત ઉપકરણો પર લાગેલી આગ કયા વર્ગીકરણ માં આવે છે?

A) Class A fire

B) Class 'B' fire

C) Class 'C fire

D) Class 'D' fire

9. Which method of extinguishing of fire is suitable for the fire on flammable liquids? જ્વલનશીલ પ્રવાહી પર લાગેલી આગ માટે આગ બુઝાવવાની કઈ પદ્ધતિ યોગ્ય છે?

A) Cooling

B) Starving

C) Covering

D) Smothering

10. Which type of fire is having risk of explosion and sudden કયા પ્રકારની આગ અચાનક અને વિસ્ફોટ નું જોખમ ધરાવે છે

A) Fire on wood લાકડા થી લાગેલ આગ

B) Fire on cloth કપડાં થી લાગેલ આગ

C) Fire on metals ધાતુ થી લાગેલ આગ

D) Fire on liquid gas લિક્વિડ ગેસ થી લાગેલ આગ

11. What is the purpose of extinguishing agent material? અગ્નિ શામક મટિરિયલ નો ઉપયોગ શું છે?

A) To put out the fire આગ ને બુઝાવે છે

B) It reduces the heat of fire આગ ની ગરમી ને ઘટાડે છે

C) It increases the heat of fire આગ ની ગરમી ને વધારે છે

D) To protect the fire extinguisher અગ્નિ શામક ને બચાવવા માટે

12. What will happen if the wrong extinguishing agent is જો ભૂલથી ગલત અગ્નિ શામક નો ઉપયોગ થાય તો શું થાય?

A) It will increase the heat of fire આગ ની ગરમી વધી જશે

B) It blocks the spraying action in extinguisher અગ્નિશામકની છંટકાવ ક્રિયામાં અવરોધ થશે

C) lt leads to make the fire area to worse situation આગ વધુ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે

D) It will not make any harm in normal condition તેના થી આગ ઉપર કોઈ જ પ્રભાવ નહીં પડશે

13. What is the correct method of preventing the fire at once? તરત જ આગને રોકવાની સાચી પદ્ધતિ શું છે?

A) Reporting to local fire authorities સ્થાનિક ફાયર સત્તાવાળાઓને જાણકારી આપો

B) Covering with soaked oil clothes ઓઈલમાં પલળેલા કપડાં થી આગ ને ઢાંકવું   

C) Following simple common-sense rules પોતાની વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરી જે ઠીક લાગે તે કરવું

D) Select and use any fire extinguisher લાગેલ આગ પ્રમાણે અગ્નિશામકને પસંદ કરો અને તેને વાપરી આગ પર કાબૂ મેળવવું

14. How can the fire as wood (or) clothes can be extinguished by using water? લાકડા (અથવા) કપડાં માં લાગેલી આગને પાણીનો ઉપયોગ કરીને કેવી રીતે બુઝાવી શકાય?

A) It can be passed to the middle of the fire પાણી ને અગ્નિની મધ્યમાં પસાર કરી શકાય છે

B) It can be passed around the fire first and then to middle પાણી ને પહેલા અગ્નિની આસપાસ અને પછી મધ્ય સુધી પસાર કરી શકાય છે

C) It must be sprayed on the top of the fire and then to its base અગ્નિની ટોચ પર અને પછી તેના પાયા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ

D) It must be sprayed on the base of the fire and gradually move upwards અગ્નિના પાયા પર પાણી નો છંટકાવ કરવો જોઈએ અને ધીમે ધીમે ઉપરની તરફ જવું જોઈએ.

15. Which type of fire extinguisher is suitable for the fire on the electrical equipment? ઉપકરણો પર લાગેલી આગ માટે કયા પ્રકારનું અગ્નિશામક યોગ્ય છે?

A) Foam fire extinguisher

B) Halon fire extinguisher

C) Liquid fire extinguisher

D) Water filled extinguisher

16. Which type of fire extinguisher should not be used for fire in electrical equipment? ઉપકરણોમાં લાગેલ આગ માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ?

A) Foam type

B) Halon type

C) Dry powder type

D) Carbon-di - oxide type

17. The foam type fire extinguisher is most suitable for... ફોમ પ્રકારનું અગ્નિશામક માટે સૌથી વધુ શેના માટે અનુકૂળ છે?

A) The fire on clothes કપડાં પર આગ

B) the fire on metals ધાતુઓ પર આગ

C) the fire on flammable liquid જ્વલનશીલ પ્રવાહી પર આગ

D) the fire on electrical equipment વિદ્યુત ઉપકરણો પર આગ

18. CTC stand for…..  CTC નું પૂરું નામ આપો

A) Carbon Tetra Calcium

B) Carbon Tetra Chloride

C) Calcium Tetra Chloride

D) Carbon Toxic Chloride

19. Which type of fire extinguisher is illustrated? કયા પ્રકારના અગ્નિ શામક નું દર્શાવવામાં આપવામાં આવ્યું છે?

A) Foam type

B) Halon type

C) Dry powder type

D) Carbon -di - oxide type

20. Which one is filled in Halon fire extinguisher? હેલોન ફાયર એક્સ્ટિગ્યુશરમાં શું ભરેલું છે?

A) Water

B) Dry powder

C) Carbon - di - oxide

D) Bromo Chlorodifluoro methane (BCF)

21. For which type of fire, the foam fire extinguisher is most suitable? કયા પ્રકારની આગ માટે ફોમ ફાયર એક્સ્ટિગ્યુશર સૌથી વધુ અનુકૂળ છે?

A) Class 'A fires

B) Class 'B' fires

C) Class C fires

D) Class 'D' fires

22. Which class of fire can be effectively extinguished by using water? પાણીનો ઉપયોગ કરીને કયા વર્ગની આગને અસરકારક રીતે બુઝાવી શકાય?

A) Class 'A fire

B) Class 'B fire

C) Class 'C fire

D) Class 'D' fire

23. What is the immediate step to be taken in the event of a fire? આગ લાગી હોય તે સ્થિતિમાં તમે કયું તાત્કાલિક પગલાં લેશો?

A) Alert people surrounding by shouting fire આગની બૂમો પાડીને આસપાસના લોકોને ચેતવણી આપવી

B) Inform the fire service (or) arrange to inform ફાયર સર્વિસને જાણ કરો (અથવા) જાણકારી આપવા માટે ગોઠવણી કરો

C) Close the doors and windows, but not lock them દરવાજા અને બારીઓ બંધ કરો, પરંતુ તેને તાળું મારવું નહીં

D) identify the type of fire and use the fire extinguisher accordingly આગના પ્રકારને ઓળખો અને તે મુજબ અગ્નિશામકનો ઉપયોગ કરો

24. In order to remember the simple operation of the extinguisher, which simple abbreviation must be kept in mind? અગ્નિશામકની સરળ કામગીરીને યાદ રાખવા માટે, કયા સરળ સંક્ષેપને ધ્યાનમાં રાખવો જોઈએ?

A) SAPS

B) PASS

C) ASPS

D) SPAS

25. Which is the correct PASS' sequence operation of the extinguisher? એક્સ્ટિગ્યુશરની સાચી PASS ક્રમ ની ક્રિયા કઈ છે?

A) Pull Aim Squeeze Sweep

B) Pull Aim Sweep Squeeze

C) Push Arrange Sweep Squeeze

D) Push Arrange Squeeze Sweep

26. Which operation of squeeze in the extinguisher is illustrated? અગ્નિશામક ની કઈ કામગીરી દર્શાવવામાં આવી છે?

A) Squeeze the handle lower slowly

B) Pull the safety pin from the handle

C) Aim the extinguisher nozzle at the base of the fire

D) Sweep side to side approximately 15 cm over the fuel

27. What is the first step to be done after locating and picking up the valid expiry date in fire extinguisher? એક્સ્ટિગ્યુશરમાં માન્ય એક્સપાયરી ડેટ જોયા પછી તમે નીચેના માથી કયું પગલું લેશો?

A) Break the seal

B) Aim the extinguisher nozzle

C) Squeeze the handle lever slowly

D) Pull the safety pin from the handle

28. Which step is illustrated in Fig. While using the fire extinguisher નીચે આપેલ આકૃતિ માં શું દર્શાવવામાં આવ્યું છે?

A) Break the seal

B) Pull the safety pin from the handle

C) Aim the extinguisher hose at the base of fire

D) Squeeze the handle lever slowly to discharge the agent

29. What you have to do immediately if the fire does not respond well, after you have used of the fire extinguisher? ફાયર એક્સ્ટિગ્યુશરનો/અગ્નિશામકનો ઉપયોગ કર્યા પછી પણ જો આગ સારી રીતે ન બુઝાય તો તમારે તાત્કાલિક શું કરવું જોઈએ?

A) Report it to your supervisor તે બાબતે તમારા સુપરવાઇઝરને જાણકારી આપો

B) Move away yourself from the fire point લાગેલ આગની જગ્યા થી દૂર જતાં રેહવું

C) Arrange more member of man power to put-off વધારે લોકો ને ભેગા કરી આગને બુઝાવવા ના પ્રયત્ન કરવા

D) Pull off the fire by using another extinguisher again and again અલગ અલગ અગ્નિશામક નો ઉપયોગ કરી આગ ને બુઝાવવા ના પ્રયત્ન કરવા

30. What will happen to the fire man, if he will change the operation sequence order PASS? જો ફાયર મેન PASS સિક્વન્સ ઓર્ડર બદલશે તો નીચેના માથી શું થશે?

A) Fire extinguisher will not function અગ્નિશામક કામ કરતું બંધ થય જશે

B) Fire may be spreaded around the place આગ વિકરાળ રૂપ ધારણ કરી સકે છે

C) Fire extinguisher get exploded and damage અગ્નિશામક બગડી જશે અથવા તેમાં ધડાકો પણ થય સકે છે.

D) Fire may spread over the body of fire authority આગ ફાયર મેન ના શરીર પર ફેલાઈ સકે છે

31. What is 3rd step of the sequence order of PASS? PASS માં ત્રીજા સ્ટેપ માં શું કરવામાં આવે છે?

A) Aim

B) Pull

C) Sweep

D) Squeeze

32. Which type of fire extinguisher is suitable for the fire on flammable liquifiable solids? જ્વલનશીલ લિક્વિફાયેબલ સોલિડ્સ પર લાગેલી આગ માટે કયા પ્રકારનું અગ્નિશામક યોગ્ય છે?

A) Halon type extinguisher

B) Foam type extinguisher

C) Dry powder type extinguisher

D) Carbon-di - oxide fire extinguisher

33. In fire extinguisher, where the safety pin is located? ફાયર એક્સ્ટિગ્યુશર માં, સેફ્ટી પિન ક્યાં લાગેલી હોય છે?

A) At the top of the extinguisher એક્સ્ટિગ્યુશરની ટોચ પર

B) Between the nozzle and handle નોઝલ અને હેન્ડલ વચ્ચે

C) At the bottom of the extinguisher અગ્નિશામકના તળિયે

D) At the left-hand side of the extinguisher એક્સ્ટિગ્યુશરની ડાબી બાજુએ

 

ANSWERS

1 B

2 D

3 D

4 B

5 B

6 B

7 C

8 D

9 D

10 D

11 A

12 C

13 C

14 D

15 B

16 A

17 C

18 B

19 B

20 D

21 B

22 A

23 A

24 B

25 A

26 D

27 A

28 B

29 B

30 C

31 D

32 D

33 A